નંબર બદલ્યા વગર એક ફોનમાં આ રીતે ચલાવો ૪ Whatsapp Account

1. એક સ્માર્ટફોનમાં ૪ વ્હોટ્સઅપ અકાઉન્ટ ચલાવો


જો તમે તમારા ફોનમાં એક કરતા વધારે Whatsapp Account ચલાવવા માંગો છો તો આ સંભવ છે. આ કામ તમે મોબાઈલ નંબર બદલ્યા વગર એક જ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં કરી શકો છો. તમે એક ટ્રીક દ્વારા તમારા મોબાઈલ ફોનમાં ૨ નહી પણ ૪ અલગ અલગ નંબરથી ૪ વ્હોટ્સઅપ અકાઉન્ટ ચલાવી શકો છો. આ કામ તમે એક જ સિમ દ્વારા કરી શકો છો. જો કે, તમારે કે વખત તેનું વેરિફિકેશન કરાવવું પડશે. અહિયાં અમે તમને જણાવી રહ્યા છીએ તે ટ્રીક વિશે જેમાં તમે એક જ ફોનમાં નંબર બદલ્યા વગર વ્હોટ્સઅપ અકાઉન્ટ ચલાવી શકો છો.

2. એક સ્માર્ટફોનમાં ૪ વ્હોટ્સઅપ અકાઉન્ટ ચલાવો

એક જ ફોનમાં આ રીતે ચલાવો ૨ વ્હોટ્સઅપ અકાઉન્ટ

– સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને parallel space multi account એપને ઇન્સ્ટોલ કરો.
– આ એપ ડાઉનલોડ થયા બાદ તમને નવો ઇન્ટરફેસ દેખાશે. હોમ સ્ક્રીન બે ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં ઇન્કોગ્નેટો ઈંસ્ટોલેશન અને કંટ્રોલ સેન્ટર હશે. અહિયાં હોમ સ્ક્રીન પર નીચેની તરફ એક પ્લસ સાઈન દેખાશે. તેના પર ક્લિક કરો. ત્યાર બાદ એપ તમને કેટલાક ઓપ્શન આપશે તેમાંથી વ્હોટ્સઅપ સિલેક્ટ કરો.
– ત્યાર બાદ આ એપ તે જ રીતે ઈંસ્ટોલેશન માંગશે જેવી રીતે ઓફિશિયલ વ્હોટ્સઅપ ઈંસ્ટોલેશનનો સમય માંગે છે. આ એપમાં નંબર વેરીફાઈ કરો. ત્યાર બાદ તમે એક જ ફોનમાં બે વ્હોટ્સઅપ અકાઉન્ટ ચલાવી શકો છો.

3. એક સ્માર્ટફોનમાં ૪ વ્હોટ્સઅપ અકાઉન્ટ ચલાવો

એક જ ફોનમાં આ રીતે ચલાવો ૩ વ્હોટ્સઅપ

– તમારા ફોનમાં બે વ્હોટ્સઅપ અકાઉન્ટ સેટ થઇ ચુક્યા છે. હવે ત્રીજું અકાઉન્ટ સેટ કરવા માટે Disa નામની ફ્રી એપ ગૂગલ પ્લે સ્ટોરથી ઇન્સ્ટોલ કરો.
– આ એપ ઓપન કરતા જ ઈંસ્ટોલેશન પ્રોસેસ શરુ થઇ જશે. તેના માટે નેક્સ્ટ બટન પ્રેસ કરો. અંતમાં આઈ એગ્રી ટૂ ટર્મ્સ એન્ડ કન્ડીશન પર ક્લિક કરો.
– ત્યાર બાદ એડ સર્વિસીસ પર ક્લિક કરો. અહિયાં અલગ-અલગ સર્વિસ લિસ્ટ આપવામાં આવી હશે. તેના પર વ્હોટ્સઅપ સર્વિસ સિલેક્ટ અને નવી એપ ઇન્સ્ટોલ કરો.

4. એક સ્માર્ટફોનમાં ૪ વ્હોટ્સઅપ અકાઉન્ટ ચલાવો

– ત્યાં પછી વ્હોટ્સઅપનું પ્લગઈન ઇન્સ્ટોલ થતા જ ડીશા એપને રીસ્ટાર્ટ કરો. રીસ્ટાર્ટ થતા જ વ્હોટ્સઅપ નીડેડ ઓપ્શન આવશે જેના પર ક્લિક કરો.
– સેટિંગ્સ પર ક્લિક કર્યા બાદ વ્હોટ્સઅપ અકાઉન્ટ માટે તમારો નંબર નામ અને એમસીસી અને એમએનસી કોડ માનવામાં આવશે. પોતાના ઓપરેટરની એમસીસી અને એમએનસી કોડ જાણવા માટે ક્લિક કરો. ત્યાર બાદ તમારા ફોનમાં ત્રીજા વ્હોટ્સઅપ અકાઉન્ટ પણ ચાલવી શકશો.

5. એક સ્માર્ટફોનમાં ૪ વ્હોટ્સઅપ અકાઉન્ટ ચલાવો

એક જ ફોનમાં આ રીતે ચલાવો ૪ વ્હોટ્સઅપ અકાઉન્ટ

– તેના માટે GB Whatsapp નામની એપ ડાઉનલોડ કરો. આ એપ પ્લે સ્ટોર પર નહી પરંતુ તેની એપીકે મળી જશે.
– જો તમે પોતાના ફોનમાં પહેલી વખત આ ફાઈલ ઇન્સ્ટોલ કરી રહ્યા છો તો તમને અનનોન સોર્સની એરર આવશે. તેને તમે સેટિંગ્સમાં જઈને સેટ કરી શકો છો. ત્યાર બાદ પોતાના ફોનમાં ૪ વ્હોટ્સઅપ અકાઉન્ટ પણ ચલાવી શકો છો.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા