તમારા મોબાઇલ ફોનને બચાવવા માટે આવી રહી છે એરબેગ….

આજકાલ ઘણા પ્રકારના સ્માર્ટફોન આવી રહ્યા છે. જેમાં નવા પ્રકારના ફીચર્સ આપવામાં આવે છે. જે એક ફોનને હાઇટેક ફોન બનાવે છે. પરંતુ આ ફીચર્સમાં જે એક ફીચરની કમી લોકોને સૌથી વધારે લાગી રહી છે કે સ્માર્ટફોન પડ્યા બાદ લોકો શું કરે અને પોતાના ફોનને કેવી રીતે બચાવે.

જેના માટે જર્મનીનો એક વિદ્યાર્થી એક એવો ઉપાય લઇને આવ્યો છે. જેનાથી દરેક લોકો પોતાનો ફોન બચાવી શકે છે એને એક એવી મોબાઇલ એરબેગ બનાવી જે તમારો ફોન પડતા જ સેન્સ કરી લેશે અને તમારા ફોનને બચાવી લેશે.

તમને જણાવી દઇએ કે આ વિદ્યાર્થીને મોબાઇલ એરબેગ માટે એવોર્ડ પણ મળ્યો છે. આ એરબેગને આવતા મહિને કિકસ્ટાર્ટર દ્વારા લોન્ચ કરવામાં આવે છે.

આ પ્રોડક્ટને એક સ્પેશિયલ ડિઝાઇનની સાથે બનાવવામાં આવ્યું છે જે ઘણા લોકોના મોંઘા મોબાઇવ ફોનને પડતા અને તૂટતા બચાવશે.

The content does not represent the perspective of UC
READ SOURCE
Read Full Story in UC Browser
Share to your friends
Hot Comments
Read More Comments
--
No
Yes
Man armed with a knife hijacks woman's scooter in China