સરકાર આપી રહી છે જોરદાર તક, કાર માલિક મહિને કમાય શકે છે 25 થી 30 હજાર રૂપિયા

હવે સરકાર તમને ઘરે બેઠા રૂપિયા કમાવાનો મોકો આપી શકે છે. આ કોઇ સરકારી સ્કિમ અથવા સરકારની કોઇ યોજનાનો ભાગ નથી પરંતુ તમારી અંગત કાર દ્વારા તમે આવું કરી શક્શો. ખરેખર સરકારની ટેક્સી પરમિટની નવી પોલીસી પર વિચાર કરી રહી છે. જો આ લાગૂ થશે તો તમે તમારી પ્રાઇવેટ કારનો ઉપીયોગ ઓલા અને ઉબેરના પ્લેટફોર્મ પર ઇન્કમ માટે કરી શક્શો. આશા કરવામાં આવી રહી છે કે, સરકાર ખુબ જ જલ્દી આ વિશે નિર્ણય લઇ શકે છે.

રેગ્યુલર આવકનું સાધન બશે કાર
નવી ટેક્સી પરમિટ નિયમોમાં ઓલા અને ઉબેર સાથે જોડાઇને તમે પોતાની કારથી નિયમિત કમાણી કરી શકો છો. તમને જણાવી દઇએ કે, ઓલા અને ઉબેર સાથે જોડાઇને દર મહિને સરળતાથી 25 થી 30 હજાર રૂપિયાની ઇન્કમ કરી શકાય છે.

શુ છે હાલના નિયમો
માનવામાં આવી રહ્યું છે કે ટેક્સી પરમિટનાં નિયમો સરળ થવાથી કોઇ પણ કાર માલિક પોતાની કાર સરળતાથી ઓલા અને ઓલા અને ઉબેર સાથે જોડી શકે છે. હાલનાં સમયમાં જો કોઇ પણ પોતાની કાર ટેક્સી માફક ઉપીયોગ કરવા ઇચ્છે તો તેની ઘણા પ્રકારના અપ્રૂવલ અને ક્લીયરેન્સ લેવાની સાથે કોમર્શિયલ ઉપીયોગ માટે ગાડીનું રજીસ્ટ્રેશન કરાવું પડે છે. જેમા ખુબ જ સમય અને ખર્ચો થઇ જાય છે. ત્યાં જ સૌ કોઇને પરમિટ મળતુ પણ નથી. આવામાં સરકારનાં એક નિર્ણયથી ખાનગી કાર માલિકોને પણ ઇન્કમનો મોકો મળશે.

એક રિપોર્ટ અનુસાર હાલમાં જ સરકારે આ મામલામાં એક ટીમ બનાવીને રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે. ટીમે રિપોર્ટ બનાવીને સરકારને સોંપી દીધી છે. સરકારે તેને નીતિ આયોગની વેબસાઇટ પર પણ સાર્વજનિક કરી છે. ખરેખર, સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટને ફેલાવા માંગે છે સાથે જ તેમનો હેતુ સામાન્ય લોકોને પણ આવકનો એક સ્ત્રોત આપવાનો છે.

કેવી રીતે થશે આવક
ઓલા-ઉબેર સાથે જોડાઇને જો પીક આવર્સ દરમિયાન કારનું બુકિંગ કરવામાં આવે છે તો સિંગલ રાઇડ પર 200 રૂપિયાથી 250 રૂપિયા સુધીનું ઇન્સેટિવ મળશે. ઓલા-ઉબેરની સર્વિસ કેટેગરીમાં સવારે 7થી 12:300 અને સાંજે 5 થી 11 લાગ્યા સુધીના સમયને પીક આવર્સ માનવામાં આવે છે. જો દિવસમાં દિવસમાં 12 રાઇડ પૂર્ણ કરો છો તો કંપની તરફથી એક નક્કી કરેલ ઇન્સેટિવ પણ તમને મળશે. જે 1000 રૂપિયા સુધી હોઇ શકે છે. ત્યાં જ 7 રાઇડ પૂર્ણ થવા પર મિનિમમ 700 રૂપિયા સુધી બોનસ અલગથી મળશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા