ગુજરાત બોર્ડ દ્વારા HSC અને SCC પરીણામોની તારીખ જાહેર

માર્ચ માસમાં લેવાયેલી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -10, ધો - 12 સાયન્સ અને કોમર્સના પરિણાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ધો -10, ધો-12 સાન્યસ અને કોમર્સની પરીક્ષા માર્ચ માસમાં લેવાઈ હતી. આજે ગુજરાત બોર્ડ દ્વારા તારીથો જાહેર કરવામાં આવી હતી.

પરીણાનું પરિણામ જાહેર થવાની તારીખ
ધોરણ-12, વિજ્ઞાન પ્રવાહ સેમેન્સટર -4, 25 મે
ધોરણ - 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ-આર્ટસ) - 30 મે
ધોરણ - 10, 2 જૂન

પરીક્ષાનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા