શું તમારા સ્માર્ટફોનની Battery જલ્દી જ ખત્મ થાય છે…તો અપનાવો આ ટીપ્સ

1. સ્માર્ટફોનની Battery લાઈફ વધરવા માટેની ટીપ્સ


સ્માર્ટફોનનાં સમયમાં Battery લાઈફની ઘણી મોટી સમસ્યા છે, ખાસ કરીને એન્ડ્રોઈડ ડિવાઈસીસમાં બેટરી ખત્મ થઇ જવી સમાન્ય બાબત છે. બેટરી કેટલા પણ mAh ની પણ કેમ ન હોય, સ્માર્ટફોનનાં વધારે પડતા વપરાશથી સાંજ પડતા સુધી તો માંડ ચાલે છે. બેટરી જલ્દી ખત્મ થવાના ઘણા જ કારણ હોય છે. આજે અમે તમને તેમાંના કેટલાક કારણ વિશે જણાવી રહ્યા છીએ…

વધુ વાંચવા ક્લિક કરો આગળની સ્લાઈડમાં…

2. સ્માર્ટફોનની બેટરી લાઈફ વધરવા માટેની ટીપ્સ

લોકેશન સેટિંગ

જો તમારી બેટરીનો ઉપયોગ વધારે થાય તો તમારા સ્માર્ટફોનનું લોકેશન સેટિંગ ઓફ કરી દો. ફોનનાં લોકેશન માટે જીપીએસનો ઉપયોગ કરો છે, જે ઘણો જ બેટરી વપરાશ કરે છે.

3. સ્માર્ટફોનની બેટરી લાઈફ વધરવા માટેની ટીપ્સ

સ્ક્રીન પર ઓટો બ્રાઈટનેસનો ઉપયોગ

સ્માર્ટફોનની સ્ક્રીન અન્ય કોઈ પણ ભાગની સરખામણીએ સૌથી વધારે બેટરીનો વપરાશ કરે છે. જો તમે ઈચ્છો છો કે ઓછો બેટરી વપરાશ થાય તેના માટે બ્રાઈટનેસ ઓછી કરી દો.

4. સ્માર્ટફોનની બેટરી લાઈફ વધરવા માટેની ટીપ્સ

બેટરી ડેટા પર ધ્યાન

પોતાના ફોનના સેટિંગમાં જઈને એપ્સ પર નજર રાખો, કઈ એપ્લીકેશન કેટલી બેટરીનો વપરાશ કરે છે તે જાણી લો અને તેને બેકગ્રાઉન્ડમાં હંમેશા માટે ઓફ જ રાખો.

5. સ્માર્ટફોનની બેટરી લાઈફ વધરવા માટેની ટીપ્સ

ઈમેલ સેટિંગ પર ધ્યાન

ઈમેઈલ પણ બેટરી પર વધારે અસર કરે છે, જો તમે એકસાથે ઘણા બધા ઈમેઈલ અકાઉન્ટ યૂઝ કરો છો અથવા તો ઘણા બધા ઈમેઈલ રીસીવ કરો છો તો વધારે ડેટા ઉપયોગ થાય છે.

6. સ્માર્ટફોનની બેટરી લાઈફ વધરવા માટેની ટીપ્સ

ડિસ્પ્લે સ્લીપ સેટિંગ

ફોનની સ્ક્રીનમાં ૧૫ સેકન્ડનું ડિસ્પ્લે સ્લીપ સેટિંગ લગાવીને રાખો, જો ૧૫ સેકન્ડ સુધી ફોનમાં કોઈ હલચલ નહી થાય તો ફોનની સ્ક્રીન ઓટોમેટીક ઓફ થઇ જશે.

7. સ્માર્ટફોનની બેટરી લાઈફ વધરવા માટેની ટીપ્સ

વાઈ-ફાઈ સિગ્નલ પર ધ્યાન

વાઈ-ફાઈ અથવા મોબાઈલ નેટવર્ક નબળું પડે છે, ત્યાં બેટરી જલ્દી જ ખત્મ થાય છે. એવું તે માટે, કારણ કે વધારે એનર્જી સિગ્નલ સર્ચ કરવામાં વપરાશ થાય છે. તેથી જ સારું કનેક્શન શોધવાની કોશિશ કરો.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા