JIOનું સિમકાર્ડ લેવાનું વિચારો છો..? તો વાંચો આ ખુશખબર

રિલાયન્સ JIOનું સિમકાર્ડ વાપરનાર અથવા નવું ખરીદવાનો વિચાર કરતા લોકો માટે એક ખુશખબર છે, આ સેવાઓનો ઉપયોગ કરનાર લોકોને હવે 2 ગણો ફાયદો મળવા પાત્ર છે.



આપને જણાવી દઇએ કે,JIO સિમ ખરીદનારને સૌ પ્રથમતો પ્રાઇમ સભ્યપદ મફતમાં મળશે. જો કોઇ વ્યક્તિ પહેલે જ જીઓ સિમકાર્ડ વાપરતા હશે તેમને માર્ચ 2019 સુધી ફ્રી મળશે. આ જાણકારી JIOના એક રિટેલર દ્વારા આપવામાં આવી હતી.


jioના હાલના વપરાશકર્તાઓ જેમણે પ્રાઇમ સભ્યપદ મેળવ્યું છે તેમને માર્ચ 2019 સુધી આ સેવા મફતમાં પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, જેમણે હજુ સુધી પ્રાઇમ મેમ્બર નથી અને જો તેઓ 1 એપ્રિલ પછી સેવા લેવા માગે છે તો તેમને સબસ્ક્રિપ્શન તરીકે વાર્ષિક રૂ. 99 ચૂકવવા પડશે.



jio પોતાના ગ્રાહકને ઓછા રૂપિયામાં વધારે વળતર આપી રહ્યું છે જેમા ઇન્ટર નેટ ડેટા, વિનામૂલ્ય કોલ અને sms સર્વિસ, LIVE TV જેવી અને શો પ્લાન પ્રમાણે જોવા મળે છે.



જો તમે જીઓનો ઉપયોગ કરો છો તો સ્માર્ટ ફોન સૉફ્ટવેર અથવા ઑપરેટિંગ સિસ્ટમને મફતમાં અપગ્રેડ કરી શકાય છે. સૉફ્ટવેર અથવા ઓપરેટિંગ સિસ્ટમ સાથે એપ્લિકેશનને પણ અપડેટ કરો. facebook, Whatsapp, Google, મેસેન્જર જેવી ઘણી એપ્લિકેશન્સમાં અપડેટ કર્યા પછી ઘણા નવા ફીચર્સ પણ જોડાય છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા