JIO હેપ્પી ન્યુ યર ઓફર : ફક્ત રૂ.299માં દરરોજ મળશે 2 જીબી ડેટા

રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ નવા પ્લાન જિયો રૂ.199 અને રૂ.299માં લઇને આવ્યું છે. આ પ્લાનને કંપનીએ હેપ્પી ન્યુ યર 2018 પ્લાન નામ આપ્યું છે. આ પ્લાનમાં ઓછા દરે ડેટાનો લાભ મળી રહ્યો છે. દરરોજ 2 જીબી ડેટાની સાથે આ પ્લાનમાં દરરોડ ફ્રી વોઇસ કોલીંગ,નેશનલ રોમિંગ, એસએમએસ અને જિયો એપ્સના ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળશે. રૂ.199ના પ્લાનમાં તમને દરરોજ 1.2 જીબી 4જી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.

આ પેકમાં પણ ફ્રી વોઇસ કોલની સાથે અન્ય લાભ પણ મળશે.

document.getElementById("sampleDiv").innerHTML = '

બીજો પ્લાન રૂ.299નો છે. તેની વેલીડીટી પણ 28 દિવસની જ છે. આ પ્લાનમાં તમને દરરોડ 2 જીબી 4જી ડેટા મળશે. મર્યાદા પૂરી થતાં તમને 128 કેબીપીએસની સ્પીડ પર ઇન્ટરનેટ મળશે.
સાથે જ પ્લાનમાં પણ તમને અન્ય લાભ તો મળશે જ.

આ પ્લાનની સાથે જિયોના અન્ય પ્લાન પણ ઉપલબ્ધ છે. રૂ.149નો પ્લાન 28 દિવસોની વેલીડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને 4 જીબી ડેટા મળે છે.
સાથે જ રૂ.399,459 અને 499ના પ્લાનમાં અનુક્રમે 70,84 અને 91 દિવસોની વેલીડીટી સાથે દરરોજ 1 જીબી 4જી ડેટા મળે છે. રૂ.509ના પ્લાનમાં 49 દિવસની વેલિડીટી સાથે દરરોજ 1જીબી 4જી ડેટા મળે છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા