રિટર્ન ફાઇલ કરતી વખતે આ માહિતી જણાવશો નહી તો જવુ પડશે જેલમાં

બેન્કોમાં જમા કરવામાં આવેલી રકમને તમે આવકવેરા રિટર્નમાં ન બતાવી તો તમારે જેલ જવું પડી શકે છે. આવકવેરા વિભાગે આવા લોકો અને કંપનીઓની યાદી તૈયાર કરી છે. આ મામલાની તપાસ બેનામી સંપત્તિ તરીકે શરૂ કરી દીધી છે. નોટબંધી દરમિયાન ઘણાં લોકોએ બેન્ક ખાતામાં મોટી રકમ જમા કરાવી હતી અને બાદમાં નીકાળી લીધી હતી. પરંતુ તેને આવકવેરા રિટર્નમાં બતાવી ન હતી. જેને લઇને આવકવેરા વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ માટે સરકારે 24 ટીમ બનાવી છે.

ઉલ્લેખનીય છે કે નવા કાયદા હેઠળ બેનામી સંપતિ રાખાનારને 7 વર્ષની સજા તેમજ 10 ટકા સુધીનો દંડ ફટકારી શકે છે. જ્યારે ખોટી માહિતી આપનારને 5 વર્ષની સજા થઇ શકે છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો ફરિયાદ કરો
અમને તમારી ચિંતા જણાવો
રસ નથી
ખોટા સમાચાર
અસંસ્કારી/બિભત્સ
જૂના સમાચાર
પુનરાવર્તિત વિગત
વધુ રિપોર્ટ કરો
submit