Paytm અને ICICI વચ્ચેના કરારથી, તમને મળશે 20,000 સુધીની લોન વિના વ્યાજે

પ્રાઇવેટ સેક્ટરની બેંક ICICI અને Paytm સાથે મળીને એક કરાર કરી રહી છે. જે મુજબ વિના વ્યાજ માટે નાની લોન આપવામાં આવશે, જેના માટે તમારે ICICI બેંકના કસ્ટમર થવુ પડશે. જો તમે સબ્ય છો અને 20,000ની ખરીદી પેટીએ દ્વારા કરો છો તો તમારે પેટીએમમાંથી લીધેલી લોન માટે કોઈ જ વ્યાજ ચૂકવવું નહીં પડે, તે પણ 45 દિવસ માટે.

નવી સેવા દ્વારા તમે રોજબરોજની ચીજવસ્તુઓનું પેમેન્ટ કરવા માટે 20,000 રૂપિયા સુધીની ડિજિટલ ક્રેડિટ મળશે, આ નવી સેવાને પોસ્ટપેડ સેવાનું નામ આપવામાં આવ્યું છે. જો તેની મદદથી ગ્રાહક પોતાની જરૂરિયાતોની ચીજવસ્તુઓ જેમ કે વીજળી પાણીનું બિલ, ગ્રોસરી બિલ ચૂકવે છે તો તડિજિટલ ક્રેડિટ લોન પર ચૂકવી શકશે.

document.getElementById("sampleDiv").innerHTML = '

બેંકના જણાવ્યા પ્રમાણે 45 દિવસ સુધી જો બેંકને પૈસા પાછા નથી આપી શકાતા તો કસ્ટમરે 50 રૂપિયાની લેટ ફી અને 3 ટકાવ્યાજ સાથે રકમ પરત કરવી પડશે. પેટીએમ અને આઇસીઆઇસીઆઈનું આ ડિજિટલ ક્રેડિટ એકાઉન્ટ તરત જ એક્ટિવ થઈ જશે. અને બેંકનો દાવો છે કે જરૂર પડશે ત્યારે ગ્રાહકના પૈસા પણ તરત ટ્રાન્સફર થઈ જશે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા