વૉટ્સઍપ એ લૉન્ચ કરી નવી ઍપ, જાણો શું છે ખાસ

વૉટ્સઍપની નવી ઍપ હવે યૂઝર્સ ડાઉનલોડ કરી શકે છે. આ નવી ઍપનું નામ વૉટ્સઍપ બિઝનેસ છે. જેનો આશય એન્ટરપ્રાઇઝેઝ(બિઝનેસ) માટે પોતાના ગ્રાહકોથી કમ્યુનિકેશનને આસાન બનાવે છે. ઍપને મોડિફાઇટ કરવામાં આવી છે. વૉટ્સઍપના લોકોની અંદર હવે બી સાઇન જોવા મળશે.

આ રહ્યાં નવા ફિચર્સ

વૉટ્સઍપ બિઝનેસમાં કેટલાક નવા ફિચર્સ છે, જો કે, તમને આ રેગ્યુલર વર્ઝનમાં નહીં મળે. એપ્લિકેશનેન એપીકે ફાઇનલનો ઉપયોગ રતા ડાઉનલોડ કરી શકાય છે. જે બીટા ટેસ્ટર્સ નથી, તે તને તરત જ ગૂગલ પ્લે પર જોઇ નહીં શકે. Whatsapp Business app ઇન્સ્ટૉલ કર્યા બાદ યૂઝર્સે પોતાના કોન્ટેક્ટ નંબર આપીને ખુદને રજિસ્ટર કરવું પડશે.

બિઝનેસ પ્રોફાઇલ બનાવી શકાશે

યૂઝર્સ ત્યાર બાદ પોતાની પ્રોફાઇલ પિક્ચર, એડ્રેસ, બિઝનેસની વિગત, વેબસાઇટ અને બીજી સંબંધિત જાણકારી આપી બિઝનેસ પ્રોફાઇલ બનાવી શકે છે. આ ઉપરાંત જૂના વૉટ્સઍપ એકાઉન્ટથી નવા બિઝનેસ એકાઉન્ટમાં તમામ મહત્વપૂર્ણ ચેટને પણ તમે માઇગ્રેટ કરી શકો છો. રજિસ્ટ્રેશન પ્રોસેસ દરમિયાન તમને આ ઓપ્શન જોવા મળશે. કંપનીએ એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો જૂના અને નવા વૉટ્સઍપ એકાઉન્ટમાં એક જ નંબર છે તો યૂઝરને જૂના વૉટ્સઍપ ઍપ ડિલીટ કરી દેવી જોઇએ. વૉટ્સઍપ બિઝનેસની સાથે ઓટો રિસ્પોન્સ ફિચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા